BOB Pre Approved Personal Loan Apply Online: બેંક ઓફ બરોડા પાસેથી 5 મિનિટમાં 10 લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવો

BOB Pre Approved Personal Loan Apply Online: જો તમને તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાં સબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આ માટે ઘણી બેન્કો દ્વારા લોન પણ આપવામાં આવે છે.જેમાં SBI E-Mudra Loan Apply Online 2023 સમાવેશ થાય છે.પરતું આજના આ આર્ટિકલમાં આપણે BOB Pre Approved Personal Loan Apply Online વિષે વિગતવાર માહિતી મેળવીશું.

BOB Pre Approved Personal Loan Apply Online

આર્ટિકલનુ નામBOB Pre Approved Personal Loan Apply Online
આર્ટિકલની ભાષાગુજરતી અને English
બેંકનું નામBank of Baroda
લોનનો પ્રકારપર્સનલ લોન
પ્રોસેસિંગ ચાર્જ2.00%
વ્યાજદર    ન્યૂનતમ 12.40 મહતમ 17.75% સુધી
લોનની રકમ₹50 હજારથી 10 લાખ સુધી
સત્તાવાર વેબસાઇટhttps://www.bankofbaroda.in/

BOB Pre Approved Personal Loan Apply Online ની વિશેષતાઓ

તમને તરત જ વ્યક્તિગત લોન મળશે લોનની રકમ ₹50000 થી ₹10 લાખ સુધીની હોય શકે છે.બેંક ઓફ બરોડા દ્વારા ₹50000 ની લોનની રકમ 9 થી 18 મહિનામાં અને ₹10 લાખની લોનની રકમ 18 થી 36 મહિનામાં ચૂકવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

BOB વ્યક્તિગત લોન મળવવાનાં લાભો

  • Paperless Process (પેપરલેસ પ્રક્રિયા)
  • NO Prepayment Charge(કોઈ પ્રીપેમેન્ટ શુલ્ક નથી)
  • Attractive Interest Rates(આકર્ષક વ્યાજ દરો)
  • Direct Disbursement(સીધું વિતરણ)

Age Limit : વ્યક્તિગત લોન મેળવવા માટેની વયમર્યાદા

લોન મેળવવા માટે અરજદારની લધુમત વયમર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ લોન મેળવવા માટે અરજદારની મહતમ વયમર્યાદા 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

BOB લોન મેળવવા માટે પાત્રતા અને માપદંડો: Eligibility Criteria

  • પગારદાર વ્યક્તિઓ
  • સ્વ રોજગાર /Self Employed
  • NRLS/SHG પાત્ર નથી
  • અરજદાર બેંક ઓફ બરોડાનો ખાતાધારક હોવો આવશ્યક છે

લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ લીંક મોબાઈલ નંબર
  • મોબાઈલ નંબર બેંક ઓફ બરોડાનાં ખાતા સાથે લીંક હોવો જોઈએ
  • આધાર નંબર
  • તમારી પાસે Aadhaar Registered Mobile Number ઉપલબ્ધ હોવો જોઈએ. જેથી કરીને તમે તેના પર E-Stamping અને E Sign માટે OTP મેળવી શકો.
  • પાનકાર્ડ
  • 6 મહિનાની ખાતાનું સ્ટેટમેન્ટ
  • સ્વરોજગાર માટે 2 વર્ષનું ITR ઇ-ફાઈલિંગ

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • BOB માં પર્સનલ લોન ઓનલાઈન Apply કરવા માટે,પહેલા ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ

https://www.bankofbaroda.in/

  • પછી લોન (Loans)ઓપ્શન પર ક્લિક કરો ક્લિક કર્યા પછી Parsonal Loan વિકલ્પ પર ક્લિક કરો
  • હવે Baroda Parsonal Loan વિકલ્પ પર ક્લિક કરો
  • આ પછી તમે Apply Now વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે Loan સબંધિત તમામ માહિતી તમારી સામે સ્પષ્ટ દેખાશે.બધી માહિતી ધ્યાનથી વાંચો
  • આ પછી Process ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે Application Form ખુલશે.આ ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.છેલ્લે Submit વિકલ્પ પર ક્લિક કરો
  • તમે Submit વિકલ્પ પર ક્લિક કરો કે તરત જ તમારી BOB પર્સનલ લોન એપ્લાય ઓનલાઈન સંપૂર્ણપણે સફળ થઈ જશે.
  • આમ તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લીંક

લોન માટે અરજી કરવાની લીંકઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો

FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

BOB Pre Approved Personal Loan કેટલી મળી શકે છે?

BOB દ્વારા ₹50 હજારથી 10 લાખ સુધી Pre Approved Personal Loan મળી શકે છે.

BOB Pre Approved Personal Loan કોને આપવામાં આવે છે?

BOB પ્રી એપ્રૂવ્ડ પર્સનલ લોન ફક્ત તેમને જ આપવામાં આવે છે જેમની પાસે સારો CIBIL સ્કોર હોય. તેમજ બેંક ઓફ બરોડા એકાઉન્ટ સાથે સારા વ્યવહારો હોય. અને તમે બેંક ઓફ બરોડાના ખાતાધારક હોવ.

Leave a Comment