અપહરણ કરીને દોસ્ત પર કર્યો પેશાબ, વીડિયો પણ કર્યો વાયરલ,ચાર મિત્રોની ધરપકડ,જુઓ આ વીડિયો
યુપીના મેરઠમાં એક વિદ્યાર્થીની સાથે અમાનવીયતા મામલે યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીને તેના મિત્રોએ માર મારીને પેશાબ કર્યાના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. રવિવારે મોડી સાંજે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સોમવારે વધુ ત્રણ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા હતા. આ ઉપરાંત … Read more