Honda CB350 ભારતમાં લોન્ચ:10-વર્ષના વોરંટી પેકેજ સાથે OBD-2 એન્જિન, રોયલ એનફિલ ક્લાસિક 350ને આપશે ટક્કર
Honda Motorcycle and Scooter India (HMSI) એ ભારતમાં નવી રેટ્રો ક્લાસિક બાઇક CB350 લૉન્ચ કરી છે. HMSI 2023 Honda CB350 મોટરસાઇકલ પર 10-વર્ષનું વૉરંટી પૅકેજ ઑફર કરી રહ્યું છે. જેમાં 3 વર્ષની સ્ટાન્ડર્ડ અને 7 વર્ષની વૈકલ્પિક વોરંટી શામેલ છે. હોન્ડાએ આ મોટરસાઇકલને બે વેરિયન્ટ DLX અને DLX Proમાં રજૂ કરી છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ, … Read more