મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં છોકરાએ બે છોકરીઓની કરી કિસ, વીડિયો થયો વાયરલ

મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં છોકરાએ બે છોકરીઓની કરી કિસ, વીડિયો થયો વાયરલ

દિલ્હી મેટ્રોમાં લોકોના ચેનચાળાની તો બધાને ખબર છે. રિલ્સબાજાએ હદ વટાવી તેના ઘણા વીડિયો બધાએ જોયા છે પરંતુ હવે મેટ્રો બ્રિજની નીચેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્કૂલમાં ભણતા 3 છોકરાઓ શરમજનક હરકતો કરતાં જોવા મળ્યાં હતા. દિલ્હી મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં છોકરાએ બે છોકરીઓને કરી કિસ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે … Read more

ખેડુતો માટે ખુશબર: તાર ફેન્સિંગ સહાય મેળવવા અરજી કરી દેજો !

ખેડુતો માટે ખુશબર: તાર ફેન્સિંગ સહાય મેળવવા અરજી કરી દેજો !

Krishi news: ખેડુતો માટે ખુશબર ! આ તારિખ સુધીમા, તાર ફેન્સિંગ સહાય મેળવવા અરજી કરી દેજો: ગૂજરાત રાજ્યમાં રહેતા ખેડૂતોને ખેતરમા વાવેલા પાકને ત્યાના જે પ્રાણીઓ છે ,જે આ પાકને નુક્સાન કરે છે તેનાથી પાકને નુક્સાન થતુ અટકાવવા માટે ગૂજરાત સરકાર ખેડુતોને કાંટાવાળી ફેંસિગ વાડ કરવા માટે સહાય આપે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 2 … Read more

Cyclone Michaung : ગુજરાતમાં શરૂ થઈ ગઈ માઈચોંગ વાવાઝોડાની અસર, આજે ઘાતક પવનો સાથે વરસાદની આગાહી

Cyclone Michaung : ગુજરાતમાં શરૂ થઈ ગઈ માઈચોંગ વાવાઝોડાની અસર, આજે ઘાતક પવનો સાથે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ઉઠેલું માઈચોંગ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે. જેનો સૌથી મોટો ખતરો ચાર રાજ્યોને છે. તમિલનાડુ, પોંડીચેરી, ઓડિશા અને આધ્રપ્રદેશમાં વાવાઝોડાની મોટી અસર જોવા મળશે. જોકે, આ વાવાઝોડાને ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ આવી પડશે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવે છે. રવિવારે ભરશિયાળે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ … Read more

TAT HS Result: TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર, આ રીતે માત્ર એક ક્લિકથી જાણો તમારુ રીઝલ્ટ

TAT HS Result: TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર, આ રીતે માત્ર એક ક્લિકથી જાણો તમારુ રીઝલ્ટ

TAT HS Result: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર મહિનામા લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી ક્સોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-IS) મેઈન્સનું પરિણામ 30 નવેમ્બર સુધીમાં જાહેર કરવાનું આયોજન કરવામા આવેલ છે. TAT-HS મેઈન્સની પરીક્ષા આપવા માટે આખા ગુજરાત રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. TAT HS Result 2023 … Read more

GSSSB Exam Update: પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ, આ રીતે કોમ્પ્યુટર દ્વાર લેવાશે પરીક્ષાઓ

GSSSB Exam Update: પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ, આ રીતે કોમ્પ્યુટર દ્વાર લેવાશે પરીક્ષાઓ

GSSSB Exam Update: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા (GSSSB Exam News) સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામા આવ્યો છે. હવે પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવામા આવશે. … Read more

Khichdi 2 Box Office Collection Total: લોકોને સુપ્રિયા પાઠકની ફિલ્મ કેમ પસંદ ન આવી?

Khichdi 2 Box Office Collection Total: લોકોને સુપ્રિયા પાઠકની ફિલ્મ કેમ પસંદ ન આવી?

Khichdi 2 Box Office Collection Total: ખિચડીની શરૂઆત પહેલા સ્ટેજ શોથી થઈ હતી અને ત્યારબાદ તેના પર એક સિરિયલ પણ બનાવવામાં આવી હતી. જે બાદ તેના પર એક ફિલ્મ બની અને હવે એક સિરીઝ પણ બનાવવામાં આવી છે. દર્શકોની ભારે માંગને કારણે નિર્માતાઓએ ખીચડી 2 પણ રિલીઝ કરવી પડી. આ ફિલ્મમાં આપણે સશક્ત અભિનેત્રી સુપ્રિયા … Read more

Girnar Lili Parikrama: ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક પરંપરા નહીં ઉત્સવ છે. જાણો તેના મહત્વ અને ઈતિહાસ વિશે

Girnar Lili Parikrama: ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક પરંપરા નહીં ઉત્સવ છે. જાણો તેના મહત્વ અને ઈતિહાસ વિશે

Girnar Lili Parikrama: દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગુજરાત રાજ્યમા ગરવા ગિરનારની લીલી પરિક્રમા ભાવી ભક્તો કરે છે. લીલી પરિક્રમા કરીને ભક્તો પુણ્ય કમાય છે. દર વર્ષે માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્યભરમાંથી હજારો ભક્તો લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ આવે છે. Girnar Lili Parikrama ગિરનારમા લીલી પરિક્રમા કરવાનું ખુબ … Read more

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવાતા આ દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવાતા આ દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ઓપનર શુભમન ગિલ IPLની 17મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાની ‘ઘર વાપસી’ બાદ ગુજરાત ટાઇટન્સે ટીમ ઇન્ડિયાના ‘પ્રિન્સ’ને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએલની છેલ્લી સિઝન ગિલ માટે ધમાકેદાર હતી. તેણે સૌથી વધુ રન બનાવ્યા બાદ ઓરેન્જ કેપ જાળવી રાખી હતી. દિગ્ગજ ક્રિકેટર એબી … Read more

‘શું કહેવા માંગે છે?’ ફિલ્મ ‘એનિમલ’માં રશ્મિકા મંદાનાના ડાયલોગની મજાક ઉડાવવામાં આવી, જૂઓ વિડીયો

'શું કહેવા માંગે છે?' ફિલ્મ 'એનિમલ'માં રશ્મિકા મંદાનાના ડાયલોગની મજાક ઉડાવવામાં આવી, જૂઓ વિડીયો

બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી ચાહકોના દિલ પર રાજ કરનાર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ માટે તૈયાર છે. ફિલ્મ અને તેમના કલાકરોને લઈને ઘણી હેડલાઈન્સ બની રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે સ્ક્રીન … Read more

ચીનની નવી બીમારીની દહેશત: ગુજરાત, રાજસ્થાન સહિત ભારતના આ 6 રાજ્યો ઍલર્ટ પર, લોકોને અપાઈ આવી સલાહ

ચીનની નવી બીમારીની દહેશત: ગુજરાત, રાજસ્થાન સહિત ભારતના આ 6 રાજ્યો ઍલર્ટ પર, લોકોને અપાઈ આવી સલાહ

China Pneumonia Case : ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય … Read more