BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
BMC Recruitment 2024
સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 23 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://bmcgujarat.com/ |
પોસ્ટનું નામ:
- પીડીયાટ્રીશીયન 2 જગ્યા
- સ્ટેશન ફાયર ઓફિસર 1 જગ્યા
- ચીફ ફાયર ઓફીસર 1 જગ્યા
- ગાયનેકોલોજીસ્ટ 1 જગ્યા
- ડેપ્યુટી ચીફ ઓફીસર 1 જગ્યા
- વેટેનરી ઓફીસર 1 જગ્યા
- ટેકનિકલ આસીસ્ટંટ (ઇલેક્ટ્રીક ) 2 જગ્યા
- સ્વિમિંગ ઇન્સ્ટક્ટર 1 જગ્યા
પગાર ધોરણ :
પીડીયાટ્રીશીયન,સ્ટેશન ફાયર ઓફિસર,ચીફ ફાયર ઓફીસર, ગાયનેકોલોજીસ્ટ,ડેપ્યુટી ચીફ ઓફીસર અને વેટેનરી ઓફીસરની જગ્યાઓ માટે બે વર્ષનો ફીક્સ પગારનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કર્યા પછી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણમાં અને ટેકનિકલ આસીસ્ટંટ અને સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા માટે પાંચ વર્ષનો ફીક્સ પગારનો સમયગાળો પૂર્ણ થતાં નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે. વિગતવાર પગાર ધોરણ માટે જાહેર ખબરનું નોટિફિકેશન જોવા વિનંતી
શૈક્ષણિક લાયકાત :
વિવિધ જગ્યાઓની ભરતી માટે જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે. જે તે જગ્યાની શૈક્ષણિક લાયકાત જોવા માટે ભાવનગર મહાનગર પાલીકાનું નોટિફિકેશન જોવા વિનંતી
વય મર્યાદા :
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. ભાવનગર મહા નગરપાલિકાના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાનો બાધ નડશે નહી. અનામત કેટેગીરીમાં આવતા ઉમેદવારો માટે નિયમોનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.
જરૂરી દસ્તાવેજ
ભાવનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.
- ઉમેદવારનું ડ્રાઇવિંગ લાયસન્સ
- ઉમેદવારનું આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- ઉમેદવારનું પાસપોર્ટ સાઈઝ ફોટો
- ઉમેદવારનું લિવિંગ સર્ટિફિકેટ
- ઉમેદવારનું માર્કશીટ
- ઉમેદવારનું જાતિનો દાખલો
- અન્ય જરૂરી દસ્તાવેજ
જરૂરી તારીખો:
ભરતીની નોટિફિકેશન | 05 માર્ચ 2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 માર્ચ 2024 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |