દરરોજ આટલું ચાલશો તો ઘટી જશે 10 કિલો વજન, પરંતુ જાણો પહેલાં આ નિયમ
ખરેખર, વજન ઘટાડવા માટે દરરોજ કેટલા કિલોમીટર ચાલવું જોઈએ તેની કોઈ ફૂલપ્રૂફ પદ્ધતિ નથી. આ માટે અલગ-અલગ લોકોનો અનુભવ અલગ-અલગ હોઈ શકે છે કારણ કે આ માટે ઘણા પરિબળો જવાબદાર છે. વજન ઘટાડવું કોઈ મોટા પડકારથી ઓછું નથી. લોકો ઘણી કોશિશ કરે છે પણ વજન ઘટતું નથી. કેટલાક લોકો થોડી મહેનત કરીને વજન ઘટાડી શકે … Read more