12Th Fail Movie Review: સંઘર્ષ અને હિંમતની સત્ય ઘટના, જે આજની અન્ય ફિલ્મો કરતા એકદમ અલગ છે
12Th Fail Movie Review: વિધુ વિનોદ ચોપરાને આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 45 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ અવસર પર તેણે તેની કરિયરની અત્યાર સુધીની સૌથી અનોખી અને અલગ ફિલ્મ આપી છે. જે વાસ્તવિકતાની મજબૂત જમીન પર ઉભી છે. વિક્રાંત મેસીએ પોતાના અભિનયથી ફિલ્મમાં પ્રાણ પૂર્યા છે. 12Th Fail Movie Review ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરા … Read more