RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

RMC Recruitment 2024

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટસિક્યોરિટી ગાર્ડ
અરજી માધ્યમઓનલાઇન
જાહેરાતની તારીખ02 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.rmc.gov.in/

પોસ્ટનું નામ:

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં પર્યાવરણ અધિકારી તથા નાયબ પર્યાવરણ અધિકારીના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અધિકારીની 03 તથા નાયબ પર્યાવરણ અધિકારીના પદ માટે 03 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી ફી:

RMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 62 વર્ષ છે.

પગારધોરણ:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

RMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

RMC ની આ ભરતીમાં તમારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર રૂબરૂ જઈ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ:

RMC ની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 06 માર્ચ 2024 બપોરે 3:00 થી 4:00 કલાક સુધી છે જયારે ઇન્ટરવ્યૂનું સ્થળ ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પહેલો માળ, મિટિંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે છે.

જરૂરી તારીખો:

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 02 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરી જયારે તમે ઇન્ટરવ્યૂ તારીખે જાવ ત્યારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાતોઅહીં ક્લિક કરો

Leave a Comment