સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો, ખેડૂતોમાં વધી ચિંતા: જાણો ક્યાં ક્યાં છે માવઠાની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો … Read more