જાતિનો દાખલો ઓનલાઈન : હવે તમારા જાતિનું પ્રમાણપત્ર મેળવો ઘરે બેઠા ઓનલાઈન માત્ર 10 મિનિટમાં
જાતિનો દાખલો ઓનલાઈન : જાતિનો દાખલો (Caste Certificate Gujarat) ઘરે બેઠા માટે ફોર્મ ભરો અને જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને જાતિનો દાખલો મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ યાદી હવે તમારા મોબાઇલ ફોન પર ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. ભારત માં કોઈપણ વ્યક્તિ ચોક્કસ જાતિ અથવા સમુદાયની છે તે સતાવાર રીતે જાણવા માટે સરકાર દ્વારા જાતિ નો દાખલો … Read more