માવઠું નુકશાની સહાય: કમોસમી વરસાદ નુકશાની માટે ખેડૂતોને ચૂકવાશે સહાય,કૃષિ મંત્રીની જાહેરાત, હેક્ટર દીઠ મળશે આટલી સહાય
માવઠુ નુકશાની સહાય: રાજયમા વેસ્ટર્ન ડીસ્ટટર્નબન્સ ને લીધે 2 દિવસ મોટાભાગના તાલુકાઓમા કમોસમી વરસાદ થયો હતો. રાજયના 230 જેટલા તાલુકાઓમા 1 ઇંચથી માંડી 2 ઇંચ સુધી કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ. જેને લીધે ખેડૂતોને તૈયાર થયેલા પાકમા નુકશાની થવા પામી હતી. ત્યારે રાજયના ક્રુષિ મંત્રી રાઘવજી પટેલે નુકશાની વળતર સહાય આપવાની જાહેરાત કરી છે. માવઠું … Read more