ટાટા ટેકનોલોજીસ બાદ ટાટા ગૃપની આ દિગ્ગજ કંપની લાવશે IPO,જાણો ક્યારે આવશે આઈપીઓ
ટાટા ગ્રુપ દ્વારા વર્ષ 2025 માં ટાટા કેપિટલ માટે IPO લાવવાની તૈયારી કરી રહ્યુ છે. બોર્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને ટાટા કેપિટલ હેઠળની કેટલીક ગ્રુપ કંપનીઓનું મર્જર પણ IPO નો એક ભાગ છે. સપ્ટેમ્બર 2022 માં, ભારતીય રિઝર્વ બેંકે ટાટા કેપિટલ અને ટાટા સન્સ લિમિટેડ બંનેને NBFCsમાં વર્ગીકૃત કર્યા હતા. ટાટા ગૃપની કંપની ટાટા … Read more