શું તમે દિવસની શરૂઆત ચા-કોફી કે જ્યૂસથી કરો છો? તાત્કાલિક થઈ જજો સાવધાન, શરીરને ખોખલું કરી નાંખશે
Health news: હેલ્થના એક્સપર્ટ લવનીત બત્રાએ તેના ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે વીડિયોમાં જણાવ્યું છે કે, દિવસની શરૂઆતમાં ચાય કોફી અને ફળોનો જ્યુસ પીવાથી ગંભીર નુકસાન થાય છે. વધતી બિમારીઓ વચ્ચે લોકો તેમના શરીરનું વધુ ધ્યાન રાખે છે. જેમાં ખાસ કરીને ડાઈટ પર તો ખાસ ધ્યાન આપે છે. જેમાં ઘણી કતે આપણને … Read more