GSEB Duplicate Marksheet: ધોરણ 10 અને 12 ની ખોવાયેલી માર્કશીટ મેળવો ઘરે બેઠા સરળ રીતે
GSEB Duplicate Marksheet: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે યાદીને એક અખબારમાં જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન કરવામાં આવી છે. અને તમે gsebeservice.org વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરી શકો છો. પરંતુ આ વેબસાઇટ બિલકુલ અસ્તિત્વમાં નથી. મતલબ કે તેનું ડોમેન નામ કદાચ અન્ય કોઈએ ખરીદ્યું છે. તેથી તમારે તેનો ઉપયોગ કરવાની … Read more