Join Whatsapp Group

Join Telegram Group

JMC Recruitment 2023: જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી

Junagadh Municipal Corporation Bharti:શું મિત્રો તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે તમે આ લેખને અંત સુધી વાંચજો.

આ પોસ્ટ દ્વારા તમને જણાવામાં આવશે,ખાલી જગ્યા,લાયકાત,પગાર, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

Junagadh Municipal Corporation Bharti

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ જૂનાગઢ મહાનગરપાલિકા
નોકરી સ્થળ જૂનાગઢ,ગુજરાત
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 25/11/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/12/2023

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા

  • સ્ટેશન ફાયર ઓફિસર
  • ફાયરમેન
  • સબ ફાયર ઓફિસર
  • ડ્રાઈવર કમ પંપ ઓપરેટર

ખાલી જગ્યા

  • સ્ટેશન ફાયર ઓફિસર :- 01
  • ફાયરમેન :- 14
  • સબ ફાયર ઓફિસર :- 07
  • ડ્રાઈવર કમ પંપ ઓપરેટર :- 02

કુલ જગ્યા : 24

પગારધોરણ

ગુજરાત સરકારના નાણા વિભાગનાં ઠરાવ તા : ૧૮/૦૧/૨૦૧૭ મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ નીચે કોષ્ટકમાં દર્શાવેલ પગાર આપવામાં આવશે ત્યારપછી નિયત થયેલ ફિક્સ પગાર મળશે.ત્યારબાદ પાંચવર્ષ સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ થશે

પોસ્ટનુ નામ પગારધોરણ
સ્ટેશન ફાયર ઓફિસર 31,340 રૂપિયા
ફાયરમેન 16,264 રૂપિયા
સબ ફાયર ઓફિસર 19,950 રૂપિયા
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર 19,950 રૂપિયા

લાયકાત

મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા

  • સ્ટેશન ફાયર ઓફિસર : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષ
  • ફાયરમેન : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 33 વર્ષ
  • સબ ફાયર ઓફિસર : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષ
  • ડ્રાઈવર કમ પંપ ઓપરેટર : ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 33 વર્ષ

અરજી ફી

  • જનરલ માટે : 600/- રૂપિયા
  • અન્ય માટે : 300/- રૂપિયા

HDFC બેંકમાં 12551 જગ્યાઓ માટે ભરતી: HDFC Bank Recruitment 2023

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • સહી/ફોટો
  • LC
  • જાતિનો દાખલો (જો લાગુ પડે તો)
  • મોબાઈલ નંબર
  • Email Id
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • નોનક્રિમીલેયર સર્ટિ (ફકત OBC માટે)

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 25/11/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/12/2023

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment