શ્રીલંકા, થાઇલેન્ડ બાદ વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો
મલેશિયાએ રવિવારે જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે.આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે કહ્યું કે ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે રીતે ચીનના નાગરિકોને લાગુ પડે છે. શ્રીલંકા … Read more