E-Sprinto Roamy-Rapo: માર્કેટમાં બે નવા ઈલેક્ટ્રિક સ્કૂટરની એન્ટ્રી,કિંમત જાણી કરશો બુક!

E-Sprinto Roamy-Rapo: માર્કેટમાં બે નવા ઈલેક્ટ્રિક સ્કૂટરની એન્ટ્રી,કિંમત જાણી કરશો બુક!

E-Sprinto Roamy-Rapo Launched: ઈલેક્ટ્રિક ટુ વ્હીલર નિર્માતા કંપની E-Sprinto એ તેના Romi અને Rapo ઈ-સ્કૂટર માર્કેટમાં લોન્ચ કર્યા છે. જેની પ્રારંભિક કિંમત અનુક્રમે રૂ. 55,000 અને રૂ. 63,000 એક્સ-શોરૂમ છે. તેને ખરીદવા ઈચ્છતા ગ્રાહકો સત્તાવાર વેબસાઈટ પર જઈને બુક કરી શકે છે અથવા તેમની નજીકની ઈ-સ્પ્રિન્ટો ડીલરશીપની પણ મુલાકાત લઈ શકે છે. Contact For Advertising … Read more