Join Whatsapp Group

Join Telegram Group

મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં છોકરાએ બે છોકરીઓની કરી કિસ, વીડિયો થયો વાયરલ

દિલ્હી મેટ્રોમાં લોકોના ચેનચાળાની તો બધાને ખબર છે. રિલ્સબાજાએ હદ વટાવી તેના ઘણા વીડિયો બધાએ જોયા છે પરંતુ હવે મેટ્રો બ્રિજની નીચેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્કૂલમાં ભણતા 3 છોકરાઓ શરમજનક હરકતો કરતાં જોવા મળ્યાં હતા.

દિલ્હી મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં છોકરાએ બે છોકરીઓને કરી કિસ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દિલ્હી મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં છોકરાએ બે છોકરીઓને કિસ કરી હતી અને એક છોકરીને તેડી લીધી હતી. તેઓ કિસ કરવા સાવ અવાવરુ જગ્યાએ પહોંચ્યાં હતા. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

ભણવાની ઉંમરે આ નથી શોભતું-બોલ્યાં યૂઝર્સ
આ ઘટના બાદ લોકોએ પણ છોકરાઓના કામને શરમજનક ગણાવ્યું હતું. લોકોએ કહ્યું કે ભણવાની ઉંમરે છોકરાઓને આવું કરવું નથી શોભતું. પહેલા ભણી લેવું જોઈએ આ બધા માટે તો પછી પણ સમય મળશે તેવું લોકોનું કહેવું છે.

દિલ્હી મેટ્રો બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં એક છોકરાનો બે છોકરીઓ સાથે કિસ કરતો વીડિયો વાયરલ થયો છે.

Leave a Comment