સોના ચાંદીના ભાવ 25/11/2023 : સોના માં આવી તેજી તો ચાંદી નરમ જુઓ આજના સોના ચાંદીના ભાવ
આજે સોનાનો ભાવઃ આજથી લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં સોના-ચાંદીની વધુ ખરીદી થાય છે. ઊંચી માંગને કારણે સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર તમારા શહેરના લેટેસ્ટ રેટ જરૂર તપાસો. સોના અને ચાંદીના ભાવ સોના અને ચાંદીના ખરીદદારો માટે … Read more