Join Whatsapp Group

Join Telegram Group

IOCL Recruitment 2023: IOCL ભરતી રિફાઇનરીઝ ડિવિઝન એપ્રેન્ટિસ પોસ્ટ્સ

IOCL Recruitment 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ એપ્રેન્ટિસ (IOCL ભરતી ૨૦૨૩) ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત વાંચીને જો તે માટે લાયક જણાય તો આ એપ્રેન્ટિસ માટે અરજી કરી શકે છે. IOCL Recruitment 2023 માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

IOCL Recruitment 2023

ભરતી સંસ્થા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓની સંખ્યા 1720
જોબ લોકેશન ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 20-11-2023
અરજી કરવાની પદ્ધતિ offline
શ્રેણી IOCL ભરતી 2023

પોસ્ટનું નામ:

  • એપ્રેન્ટિસ

પોસ્ટની કુલ ખાલી જગ્યા:

  • 1720

શૈક્ષણિક લાયકાત:

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉમર:

  • જનરલ/EWS ઉમેદવારો માટે 31-10-2023ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ.

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ IOCL એપ્રેન્ટિસ ભરતી શોધો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ માટે અરજી અને જરૂરી દસ્તાવેજો જો સુચના આપેલ હોય તો, જાહેરાત માં આપેલ એડ્રેસ પર રજી. એડી. – ટપાલ થી મોકલી આપશો.
  • અરજી છેલ્લી તારીખ પેહલા મળી જાય તે ધ્યાન રાખી અરજી કરવી.
  • હવે એક અરજી ની કોપી પોતાની પાસે સાચવી રાખવી જેથી ભવિષ્ય માં જરૂર પડે તો તો કામ આવે.

મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી કરવાની શરુઆત તારીખ: 21-10-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 20-11-2023

મહત્વની લીંક

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

IOCL એપ્રેન્ટિસ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

IOCL એપ્રેન્ટિસ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
20-11-2023

Leave a Comment