[નવા ફોર્મ] પ્લાઉ સહાય યોજના 2023 : સરકાર આપશે પ્લાઉ ખરીદવા માટે ખર્ચના 50% અથવા 40 હજારની સહાય
પ્લાઉ સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેતિવિષયક યોજનાઓની માહિતી તથા લાભ માટે Ikhedut Portal બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ શ્રેણી પ્રમાણે એટલે કે ખેતીવાડી, બાગાયતી તથા ખેતિવિષયક સાધનની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે. જેમાંથી હમણાં તાજેતરમાં ખેતીવાડીના સાધનો ખરીદવાનું પોર્ટલ ખુલ્લુ મુકાયું છે. આજના આ આર્ટીકલમાં આપણે Plough Sahay Yojana … Read more