JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023
JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકામાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. જામનગર મહાનગરપાલિકા ટોટલ 101 જગ્યાઓ પર ભરતી કરી જો તમે લાયક ઉમેદવાર છો તો તમે અરજી કરી શકો છો. આ માટે જામનગર મહાનગરપાલિકા એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેમણે JMCની સત્તાવાર … Read more